About Us

About Harikrushn International School

શિસ્ત અને સંસ્કારનું સિંચન થાય અને મુલ્યવાન માનવ બનાવી સમાજ ને ભેટ ધરી શકાય તે માટેની ખાસ શાળા.

વિદ્યાર્થીઓમાં ફક્ત અભ્યાસલક્ષી જ નહિ, પરંતુ સર્વાંગી વિકાસ અને ધડતર થાય.

જીવનમાં સફળતા મેળવવા માત્ર સારા પરિમાણ જ નહિ પરંતુ નીતિમતા તથા આદર્શ મુલ્યોની પણ જરૂર પડે છે. જે હરિકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ નો મુખ્ય આશય છે.