Administrator's Message

Mr. Dixit Patel

Administrator

  • Students 3000+
  • Staff 50+

Administrator's Message

  • Education at HKIS

    We thank you for believing in Harikrushn International School. Our School is proud of the reputation it has built over the years & we are pleased that you have considered & accompanied us.

  • Since 10 years, Harikrushn International School has remained committed to its original mission, to inspire a passion for lifelong learning. Harikrushn International School is a constructive school for gifted & talented children, emphasizing on integrated studies, creative arts, socio – emotional studies & talents.

Mr. Yogesh Lunagariya

Administrator

  • Students 3000+
  • Staff 50+

Administrator's Message

  • Education at HKIS

    આજનો વિધાર્થી આવતીકાલ નું ભવિષ્ય છે. આવનારા સમયમાં સમાજ તેમજ દેશની જરૂરિયાતોને પોહચી વળવા શ્રેષ્ઠ નાગરિક ઉપરાંત ગુણવતા સભર ડોક્ટર, એજીનીયર, CA, વકીલ નું ઘડતર કરવું આ માટે તેમની યોગ્ય શિક્ષણ પદ્ધતી તેમજ જરૂરી માર્ગદર્શન આપી, તેમને લક્ષ સુધી પહોચાડવા એ જ અમારું ધ્યેય છે. તથા આવનારા સમયમાં આપણા વિધાર્થીઓ આજના સ્પર્ધાત્મક યુગમાં પોતાની યોગ્યતા અભિરુચિ, શક્તિ અને વ્યક્તિત્વના લક્ષણો સાથે પૂર્ણ રીતે સ્વાવલંબી બની શકે તેવું શિક્ષણ આપવા સતત પ્રયત્નશીલ રહીશું.

    • શિક્ષણ એ ફરજના રૂપમાં અપાતું હોય તો તે કર્તવ્ય છે.
    • શિક્ષણ એ જીવન વિકાસ માટે હોય તો તે વિદ્યા છે.
    • શિક્ષણ એ સેવાના રૂપમાં અપાતું હોય તો તે સંસ્કાર છે.
    • શિક્ષણ એ માનવવિકાસ માટે હોય તો તે કર્મયોગ છે.
    • ઉપરના ધર્મો શિક્ષણ માટે સમર્પિત કરે તેવી શાળા એટલે અમારી આપણી “હરિકૃષ્ણ ઇન્ટરનેશનલ સ્કૂલ "